કાલોલ તાલુકા પંચાયતની પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ તાલુકા પંચાયતની પ્રમુખ/ઉપપ્રમુખ નાં મેન્ડેટ બાદ ગુરૂવાર નાં રોજ તાલુકા પંચાયત સભાખંડમાં જિલ્લા પ્રાંતઅધિકારી વિશાલ સક્સેના સમક્ષ સભ્યો ની બેઠક યોજાઈ હતી.જેમાં ભાજપનાં પાટીૅના મેન્ડેટ પ્રમાણે પ્રમુખ જયદેવભાઈ ઠાકોર ઉપપ્રમુખ વિજયભાઈ રાઠોડ કારોબારી અધ્યક્ષ કિરણભાઈ પરમાર ની નિમણુક કરવામાં આવી હતી. પ્રમુખ/ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ તેમજ તમામ સભ્યોને ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા ‌ફુલહારથી અભિનંદન પાઠવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here