કાલોલ જુમ્મા મસ્જીદ ખાતે આંખોની તપાસનો કેમ્પ યોજાયો… ૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

રવિવારે કાલોલ ની જુમ્મા મસ્જીદ નુરાની ચોક પાસે અંજુમને અજીજુલ ઇસ્લામ મદ્રેસા ખાતે શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ પાંડુ મેવાસ બ્રાંચ નંબર બાર અને મદ્રેસા એ અંજુમને અજીજુલ ઈસ્લામ કાલોલ દ્વારા સવારે નવ થી બપોરના ત્રણ કલાક સુધી આંખોની નિશુલ્ક તપાસ નો કેમ્પ યોજવામાં આવ્યો જેમા ડાયાબિટીસ નાં દર્દીઓ ને આખ ની તપાસ તથા જરૂરિયાત મંદ દરદીઓને રાહતદરે ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું કેમ્પ ને સફળ બનાવવા માટે સ્થાનિક બન્ને ટ્રસ્ટ નાં યુવાનોએ ભારે જહેમત ઉઠાવી કેમ્પ માં કુલ મળી ૫૦૦ થી વધુ દર્દીઓ એ આંખોની તપાસ કરાવવી સમગ્ર આયોજન સફળ રીતે પાર પાડવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here