એસ.એફ હાઈસ્કુલમાં જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ સંપન્ન થયો.

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

કમિશ્નરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવ્રુતીઓ ગાંધીનગરના ઉપક્રમે જીલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવૃતીઓની કચેરી છોટાઉદેપુર તેમજ એમએક ફાઈસ્કુલના સંયુક્ત સહયોગથી આઝાદી મા અમૃત મહોત્સવ અંતર્ગત યુધ્ધ એ જોબ કિએટરની થીમ આધારિત જાલ્લા કક્ષા યુવા ઉત્સવનો કાર્યક્રમ સંપળ આજરોજ કરવામાં આવ્યો હતો. સમારંભમાં જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાવા, અતિથી વિશેષ સજનબેન રાઠવા, માજી ધારાસભ્ય પો. શકરભાઈ રાઠવા, એકએક ફાઈસ્કુલ તેમજ કોલેજના આચાર્ય, જીલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉવા ઉત્સવમાં તાલુકા કક્ષાએથી ૫ કૃતિઓ, જીલ્લા કક્ષાએ ૧૮ કૃતિઓ ત્રણ વિભાગ માં રજૂ થઈ હતી. જેમાં ફૂલ ૨૫૦ કરતા વધારે વિદ્યાર્થીઓ તેમજ ઓપન વિભાગના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા ટીમ વે પ્રદેશ કક્ષાએ છોટાઉદેપુર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. યુવા ઉત્સવની સાથે સાથે વિજ્ઞાન મેળાનું પણ આયોજન એસએક હાઈસ્કુલના કેમ્પસમાં ગોઠવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here