એકલવ્ય સ્કૂલ નજીક હાઈવે રોડ ઉપર સર્જાયો ઈલેકટ્રીક કારનો અકસ્માત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ -વેજલપુર ગોધરાં જતાં હાઈવે રોડ ઉપર એકલવ્ય સ્કૂલ પાસે સર્જાયો અકસ્માત

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગોધરા નો એક પરિવાર વડોદરા થી કલોક વેજલપુર થઈ ગોધરા ઈલેકટ્રીક કાર લઈને જતો હતો ત્યારે બેઢિયા ક્રોસ કર્યા બાદ એકલવ્ય સ્કૂલ પાસે પહોંચતાં અચાનક કાર ચાલકે સ્ટેરીગ પરનો કાબૂ ગુમાવી દેતાં તેમની કાર રોડની સાઈડમાં ખાડામાં ઉતરી પડતાં અકસ્માત સર્જાયો હતો.જોં કે આ અકસ્માતમાં કારમાં રહેલી એરબેગ ખુલી જતાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી જયારે અન્ય કોઈ મોટી જાનહાની ન થતાં કારમાં બેઠેલ પરિવારનો આબાદ બચાવ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here