બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-
છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે આવી તેમજ કવાંટ તાલુકામાં વરસાદથી હેરણ નદી ગાડીતુર થઈ આજે બપોરે વરસાદ થોડો વિરામ લીધો હતો બોડેલી પંથકમાં વરસાદથી બોડેલી જોડાતા રોડ ઉપર ઠેર ઠેર ખાડા જોવા મળ્યા હતા ખાડા પડવા થી વાહનચાલકો પરેશાન હતા બોડેલી ડેપો પાસે આમ આદમી પાર્ટી એવા જાગૃત કાર્યકર્તા રોડ પર વચ્ચે એક જૂનું ટાયર મૂકીને ખાડા માં વાહન ના પડે તે માટે મહેનત કરી હતી.