ઉતરેડીયા ગામે રેતી ભરેલ ટ્રેકટર કાલોલ મામલતદારે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના ઉતરેડીયા ગામ નજીકથી પસાર થતી ગોમા નદીમા થી પાસ પરમીટ વિના ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા એક ટ્રેકટર રવિવારે કાલોલ મામલતદારે ઝડપી પાડી કાલોલ મામલતદાર કચેરીમાં મુકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે કાલોલ પંથકમાં ગેરકાયદેસર રીતે રેતી અને માટી ખનન ની પ્રવુતિઓ ખુબ ફુલી ફાલી છે ત્યારે ખનીજ વિભાગ દ્વારા પણ સઘન પેટ્રોલિંગ કરી આ ગેરકાયદેસર ખનન અટકાવવા ની તાતી જરૂરિયાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here