અરવલ્લી જિલ્લામાં મિશન ઇન્દ્રધનુષ ૫.૦ અભિયાન અંતર્ગત રસીકરણ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

રાજ્યમાં મિશન ઇન્દ્રધનુષ 5.0 હેઠળ ૭ થી ૧૨ ઓગષ્ટ, ૧૧ થી ૧૬ સપ્ટેમ્બર અને ૯ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ

આપના બાળકનું રસીકરણ આજે જ પૂરું કરાવો*
*અને રસીથી અટકાવી શકાય તેવા રોગોથી બચાવો*
*દરેક છૂટી ગયેલ રસી અચૂકપણે અપાવો*
*મિશન ઇન્દ્રધનુષ ૫.૦ અંતર્ગત સઘન રસીકરણ અભિયાન

૫ વર્ષ સુધીની વયના અંદાજીત ૫૧ હજાર બાળકો અને ૭,૨૭૮
સગર્ભાઓનુ રસીકરણ કરાશે
*૭,૮૬૪ રસીકરણ સેશનના આયોજન* *થકી સઘન રસીકરણ

સાર્વત્રિક રસીકરણ  સગર્ભાઓને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતાં ઓરી, રુબેલા, ઝેરી કમળો, બાળ ટી.બી, પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટિયુ, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં (ન્યૂમોનિયા અને મગજના તાવ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રુબેલા જેવા ૧૧ રોગો સામે રોગપ્રતિરોધક  રસી આપવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here