અમદાવાદ રામોલ ગામની આદર્શ વિદ્યાલય ખાતે સેલિબ્રિટીંગ યુનિટ થોટ સપોર્ટ અંતર્ગત રમોત્સવ યોજાયો…

રામોલ, (અમદાવાદ) કમર અલી સૈયદ :-

આજરોજ અમદાવાદ રામોલ ગામ ખાતે આદર્શ વિદ્યાલય ખાતે સેલિબ્રિટીંગ યુનિટ થોટ સપોર્ટ અંતર્ગત શાળામાં બાળ રમત ઉત્સવનો આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર રમતમાં કબ્બડી ખોખો લીંબુ ચમચી અને સંગીત ખુરશી રાખવામાં આવતી જેમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો શાળાના સ્પોર્ટ્સના આયોજન પૂર્ણ દરેક વિજેતા થયેલ બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને યોગ્ય ઇનામ પણ આપવામાં આવ્યો હતો જેને શિક્ષકો દ્વારા બાળકોને સ્પોર્ટ્સ વિશે સમજૂતી આપી ભવિષ્યની અંદર બાળકો આગળ સ્પર્શમાં કઈ રીતે ભાગ લે તેને યોગ્ય રીતે સમજૂતી આપવામાં આવી હતી અને શિક્ષકો દ્વારા પણ બાળકોને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવ્યું હતું અને બાળકો આગળ ભવિષ્યમાં આ રીતે ઉત્સાહપૂર્વક ભાગ લે અને નેશનલ અને ગુજરાત લેવલે ભાગ લે તેવી દરેકને આચાર્યશ્રી સૈયદ નવસાદ અલી દ્વારાદ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here