અમદાવાદ ખાતે આવેલ અંજુમન ઇસ્લામ હાઇસ્કુલમાં ગણિતમાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનેં ઇનામ વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ, કમર અલી સૈયદ :-

આજ રોજ અમદાવાદ ખાતે આવેલ અંજુમન ઇસ્લામ હાઇસ્કુલ ના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ કે જેઓ માર્ચ 2022માં ગણિત વિષયમાં સૌથી વધુ ગુણ મેળવી અગ્રેસર રહ્યા હતા તે તમામ વિદ્યાર્થીઓ ને પ્રોફેસર એ. આર. રાવ ભૂમિતિ કલબ દ્વારા મર્હુમ સાબિરભાઈ તેલવાળા નિવૃત શિક્ષક ના માન સન્માનમા વિદ્યાર્થી ઓ નેં ઇનામ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રો. ઍ. એસ. વસાવડા સાહેબ, પ્રો એન. એન. રોઘેલીયા સાહેબ સંસ્થાના સેક્રેટરી શ્રી એમ. જી. વડનગર વાલા સાહેબ ટ્રસ્ટી વાય. એફ. હોંકાબાઝ સાહેબ શિક્ષક ગણ અને વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા. એમ શાળા ના આચાર્યશ્રી એમ. એમ. ઘોરી સાહેબે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here