મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર:-
મોડાસા ના એહસાસ યુવા ગ્રુપ આયોજીત આંખો ની ફ્રી તપાસ અને ફ્રી મોતિયા ઓપરેશન કેમ્પ માં હાજરી આપી.
આસરે 750વ્યક્તિઓ એ કેમ્પ નો લાભ લેવા માટે નામ નોંધાવ્યા હતા અને ચેકઅપ કરવામાં આવ્યુ હતું
અહેસાસ યુવા ગ્રુપ ના તમામ યુવા મેમ્બર્સને સફળતાપૂર્વક આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન…