બોડેલી,(છોટા ઉદેપુર) એસ. વી. ચારણ :-
છોટાઉદેપુર જિલ્લામા બોડેલી ખત્રી વિદ્યાલયમાં રસીકરણ કેમ રાખવામાં આવ્યો હતો ચાલુ વરસાદે સીએસસી મોટી બુમડી ના સ્ટાફ ચિંતનભાઈ પટેલ ગીતાબેન વાઘેલા અને સુશીલાબેન આશાવર્કર અને ખત્રી વિદ્યાલય ના પ્રિન્સીપાલ સાહેબ વિદ્યાલય ના સ્ટાફ શિક્ષકો ચાલુ વરસાદે વેક્સીન આપવાનું અભિયાન ચાલુ રાખ્યું હતું સાંજના સાત વાગ્યા સુધીમાં 90 covid સીલ અને છ કો વેક્સિન આપવામાં આવી હતી.