બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :–
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુબેશ હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એસટી ડેપો માં તારીખ 15, ઓક્ટોબરના રોજ સવારે બોડેલી બ્રહ્માકુમારી ના બહેનો તેમજ અલીપુરાના સમર્પણ સોસાયટીના વિઠ્ઠલભાઈ રાઠવા સામાજિક કાર્યકર્તા તેમજ બોડેલી એસટી ડેપોના મેનેજર વસાવા તેમજ બસ ડેપોના સફાઈ કર્મચારીઓ તેમજ બોડેલી એસટી ડેપો નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો બોડેલી એસટી ડેપોમાં સ્વચ્છ હી સેવા સ્વચ્છ ગુજરાતના અભિયાનમાં બોડેલી ડેપોમાં સફાઈ કરવામાં આવી હતી તેમજ એસટી બસોને પાણી મારીને સફાઈ કરવામાં આવીન હતી બોડેલી ડેપોમાં સ્વચ્છતા હી સેવા સ્વચ્છ ગુજરાત અભિયાનના અલીપુરા ના સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલભાઈ રાઠવા એ પ્રતિકીયા આપી હતી કે ડેપોમાં ઉપસ્થિત રહેલા બાળકો તેમજ મુસાફરો ને સંકલ્પ લેવડાવ્યા હતા સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલભાઈ આજરોજ બોડેલી એસટી ડેપો બોડેલીના ડેપો મેનેજર વસાવા તેમજ બોડેલી ડેપોના તમામ સ્ટાફ તેમજ અલગ અલગ ગામથી આવેલ વિદ્યાર્થીઓ બહેનો ભાઈઓ તેમજ તમામ મુસાફરોને વિઠ્ઠલભાઈએ શપથ લેવડાવ્યા હતા કે સ્વચ્છ ભારત અતગંત સદાય ને માટે આપને સ્વસ્છ રાખીએ અને ગંદકીના ફેલાવીએ એવો મુસાફરો તેમજ બોડેલી એસટી ડેપો નો સ્ટાફ સાથે રહીને સંકલ્પ લીધો હતો.