સંખેડા પાસે મહિલાનું ગળું કાપી હત્યા કરીને નાસતા ફરતા ગુનેગારને એલસીબીએ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો…

બોડેલી, (છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

મળતી વિગતો મુજબ ગત તારીખ 28 મીએ સંખેડા પાસે મહિલાનું ગળું કાપી હત્યા કરીને નાસતો ફરતો ગુનેગાર ગણતરીના કલાકમાં છોટાઉદેપુર એલસીબી પોલીસ ઝડપી લીધો હતો બનાવ મુજબ સંખેડા ખાતે ડોશી ની વાવ પાછળથી મહિલાની લાસ મળી આવી હતી મહિલા બોડેલી તાલુકાના પતરા ગામની પરનીતા લીલાબેન ભઈલાલભાઈ બારીયા નુ મર્ડર કરનાર આરોપી ને પોલીસ છોટાઉદેપુર એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.એચ રાહુલજી સાહેબ ની ટીમ ત્રણ દિવસમાં હત્યાનો ભેદ પોલીસ ઉકેલીલીધો હતો આ પરણિત પ્રેમી મર્ડર કરનાર નું નામ છે રમેશ મુલચંદ પંચાલ જાંબુઘોડાના રાવળ ફળિયામાં રહેતો હતો તે આરોપ ઞુણો કબુલાત કરી, લીધો હતો છોટાઉદેપુર એલ.સી.બી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here