વિધાનસભાની ચૂંટણી નજીક આવતા બોડેલી અલીખેરવા, ઢોકલીયામાં પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરાયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારબ એસ વી :-

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વિધાનસભાની Proper પાંચ ડિસેમ્બરમાં રોજ યોજાશે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે બોડેલી, અલીખેરવા, ઢોકલીયાના વિસ્તારમાં બોડેલી પોલિશ સ્ટેશનના પી.એસ.આઈ, યુ.આર. ડામોર સાહેબ તેમજ બોડેલી પોલીશ ટીમ સહિત સુરક્ષાની એજન્સી દ્વારા જાહેરમાર્ગ અને બજારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here