રાજપીપળાની KVM હાઇસ્કુલમા વિદ્યાર્થીનીના હસ્તે ધ્વજ વંદન કરાયું…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

SSC બોર્ડમા શાળામા પ્રથમ આવનાર રીના પાટણવાડીયાએ ધ્વજવંદન કરી ગૌરવ હાંસલ કર્યુ

રાજપીપળા નગરની પ્રસિધ્ધ KVM હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓની ગેરહાજરી વચ્ચે 74 મા સ્વાતંત્રય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાની એક વિદ્યાર્થીનીને ધ્વજવંદન પોતાના હસતે કરવાનો રાષ્ટ્રિય ગોરવ પ્રાપ્ત થયો હતો.

KVM હાઇસ્કુલ ખાતે ધ્વજવંદન નો કાર્યક્રમ કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓ વિના જ શિક્ષકોએ ઉજવ્યો હતો.પરંતુ SSC ધોરણ 10 બોર્ડની પરીક્ષામા શાળા ખાતે સોથી વધુ ટકા મેળવી ઉતીર્ણ થનાર રીના પાટણવાડીયા નામની વિદ્યાર્થીનીએ શાળાના પટાગણ મા ધ્વજ ફરકાવી ઐતિહાસિક ગોરવ હાંસલ કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here