રશિયામાં આંતરિક વિદ્રોહ.. વેગનર આર્મીએ પુતીન સાથે છેડો ફાડી પોતાના સૈનિકો મોસ્કો કબજે કરવા માટે સડકો પર ઉતાર્યા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રશિયાના રોસતોવ શહેર ઉપર બળવાખોર વેગનર ગૃપે કબજો કર્યો

યુક્રેન સામે યુદ્ધ લડતા રશિયા માટે પોતાના જ દેશમાં વિદ્રોહ ફાટી નીકળતા મુશ્કેલી સર્જાઇ

પુતીને રાષ્ટ્રજોગ સંદેશામાં ગદ્દારોને મોતની સજા ફટકારાસે નું કર્યુ એલાન

રશિયા યુક્રેન સામે ઘણા લાંબા સમયથી યુદ્ધ લડી રહ્યું છે ત્યારે રશિયન સરકાર તરફથી જ યુક્રેન સામે યુદ્ધ લડતા વેધર ગ્રુપ દ્વારા રશિયન પ્રેસિડેન્ટ સામે પડવો કરતા પ્રેસિડેન્ટ પુતિન માટે કપરી પરિસ્થિતી તેનો મંડળ થયું છે. યુ કિરણ સામે યુદ્ધ જીકે રશિયન પ્રેસિડેન્ટ વધીને આ યુદ્ધ ગણતરીના દિવસોમાં જ પૂર્ણ થઈ જશે અને પોતે વિજય પ્રાપ્ત કરશે નું મન બનાવ્યું હતું તે તેઓના વનમાં જ રહી ગઈ અને યુદ્ધ એક વર્ષથી પણ લાંબા સમયથી ચાલી રહ્યું છે નાટોના દેશો સહિત વિશ્વ ગુરુ અમેરિકા લાડવા માટેના પૂરતા સાધનો સામાન આપતો હોય યુદ્ધ ઘણા લાંબા સમયથી ચાલતા યુગ્રેનને પણ ઘણો નુકસાન થઈ રહ્યું છે તેવામાં રશિયા તરફથી જ યુક્રેન સામે યુદ્ધ લડતા વેગનર ગ્રુપ દ્વારા પ્રેસિડેન્ટ સામે બળવો કરતા બળવો કરતા દ્રશ્ય સરકાર માટે કપરી પરિસ્થિતિના મંડાણ મંડાયા છે.

રશિયા તરફથી યુક્રેન ની સામે યુદ્ધ લડતા વેગનર ગ્રુપના કમાન્ડર પ્રિગોજીને પુતિન સાથે ગદ્દારી કરી મોસ્કોમાં તખ્તાપલટ કરવાની તૈયારીઓ આરંભે દીધી છે, જેના ભાગરૂપે વેગનર આર્મીના ત્રીસ હજાર જેટલા સૈનિકો મેદાનમાં ઉતરી આવ્યા છે અને રશિયાના રોસ્તવ શહેર ઉપર બળવાખોર વેગાનર ગ્રૂપે કબજો જમાવ્યો છે. આ ઉપરાંત બટરસીનૌકા નાં રશિયન રશિયન એર ફિલ્ડ ઉપર પણ વેગાનર ગ્રુપ કબજો કરતા રશિયન આર્મી અને વેગનર ના લડવૈયાઓ સામસામે ગોળીબારી કરી રહ્યા છે. વેગાનાર ના લડવૈયાઓ મોસ્કો પહોંચવા માટે બોરોલીસ તરફ આગળ વધી રહ્યા છે અને પુતીન સરકાર ને ઉથલાવી અન્ય ને પ્રેસિડેન્ટ બનાવવાની તૈયારીઓ માટે જંગ લડી રહ્યા છે, ત્યારે શું તેઓ મોસ્કો કબજે કરશે એ પ્રશ્ન હાલ ચર્ચાસ્પદ બન્યો છે. વેગનર ગ્રુપ એ પોતાની સાથે ગદ્દારી કરતાં પુતીને રાષ્ટ્ર જોગ સંદેશો જાહેર કર્યો હતો અને દેશ વાસીઓ ને જણાવ્યું હતું કે રશિયા પોતાના ભવિષ્ય અને દેશના રક્ષણ માટે લડાઈ લડી રહ્યું છે ત્યારે કેટલાક લોકો નિજી સ્વાર્થ ખાતર બળવો કરી રોજ સાથે બ્લેકમેલિંગ કરી વિશ્વાસઘાત કરી દેશની સેનાની સામે લડવા તૈયાર થયા છે, આવા લોકોને કોઈપણ સંજોગોમાં માફ કરવામાં નહીં આવે ગદ્દારોની સજા મોત છે , જેમણે ગદ્દારી કરી તેમને ખતમ કરવાનો પુતીને રાષ્ટ્રજોગ સંદેશામાં પ્રજાજનોને સંબોધતા જણાવ્યું હતું.અને પોતાની આર્મી ને ગદ્દાર વેગનર સેના ખત્મ કરવાનો હુકમ જારી કર્યો છે.

રશિયામાં હાલ ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિનું મંડાણ થયું છે એક તરફ યુકેન સામે યુદ્ધ લડવામાં સેના અને સરકાર વ્યસ્ત છે ત્યારે પોતાના દેશમાં જ પોતાના જ પ્રાયોજિત કરેલ આ વેગનર ગ્રુપ રસિયન્સ સરકારને ઉથલાવવા મેદાને પડી છે ત્યારે રશિયન સરકારે વેગનર ગ્રુપના પિટસબર્ગ ખાતેના હેડ ક્વાર્ટર ને રશિયન આર્મી એ ઘેરો કર્યો છે, જ્યાં જ્યાંથી વેગનર ગ્રુપ ને મદદ મળે એ તમામ સ્થળો રશિયન સેનાએ પોતાના કબજે કર્યા છે.

સમગ્ર મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ પુતીને પોતાના પરમ મિત્ર એવા બેલારૂસના રાષ્ટ્રપતિ તેમજ ચેતન આર્મીના ચીફ સાથે વાતચીત કરી હવાનું જાણવા મળ્યું છે. ચેતન આર્મી ના ચીફે વેદના આર્મીના રશિયા સાથે ગદ્દારી કરી હોવાનું જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here