મોડાસા : મદની પ્રાયમરી સ્કુલ ખાતે RED DAY”&” YELLOW DAY” તથા લીંબૂ ચમચીનો કાર્યક્રમ યોજાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજ રોજ મદની પ્રાયમરી સ્કુલ માં પ્લે ગ્રુપ, સિનિયર kg, જુનિયર કે જી માં, ” RED DAY”&” YELLOW DAY”તેમજ ધોરણ ૩ થી ૫ માં લીંબૂ ચમચી નો કાર્યક્રમ થયો તેમાં શાળા ના બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો.તેમાં શિક્ષકો દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા સરસ આયોજન કર્યું બાળકો ને વાલીઓ દ્વારા સરસ રીતે તૈયાર કરી મોકલવા બદલ શાળા ના આચાર્ય સુથાર ઇલિયાસ દ્વાર વાલીઓ નો આભાર માન્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here