બોડેલી પોલીસ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ બી :-

બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં બોડેલી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
આગામી આવી રહેલા તહેવારોને લઈને છોટાઉદેપુર જિલ્લાના આજ રોજ બોડેલી નગરમાં બોડેલી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી હતી બોડેલી CPI અને બોડેલી PSI ની ઉપસ્થિતિમાં બોડેલી પોલીસના સ્ટાફ સાથે પ્લેગ માર્ચ યોજાઈ હતી આગામી આવી રહેલા મોહરમના તહેવાર ને લઈને શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી બોડેલી પોલીસ સ્ટેશનથી અલીપુરા ચાર રસ્તા થી લઈને અલીપુરા ડેપો સુધી CPI એસ,બી વસાવા સાહેબ અને બોડેલી PSI એસ,એન બારીયા સાહેબ ની ઉપસ્થિતિમાં બોડેલી પોલીસના સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજી હતી આગામી સમયમાં આવી રહેલા તહેવારને ધ્યાનમાં લઈને બોડેલી પીએસઆઇ અને સીપીઆઈ ની અધ્યક્ષતામાં બોડેલી પોલીસના સ્ટાફ સાથે રાખીને ફ્લેગ માર્ચ યોજાયી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here