બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ઢોકલીયા પંચાયત વિસ્તારમાં આવેલ કુંભાર વાળા ટેકરીમાં દબાણ હટાવવાની કામગીરી કરી હતી ઢોકલીયા ગ્રામ પંચાયત સરપંચ મહેશભાઈ બારીયા તેમજ ઢોકલીયા પંચાયત તલાટી તેમજ વહીવટી તંત્ર સાથે રહીને આજે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ જેસીબી મશીન દ્વારા દબાનો દૂર કર્યા હતા.