બોડેલી ખાતે જાહેરસભાને અનુલક્ષીને ટ્રાફિકનું જાહેરનામું બહાર પડાયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

અગામી તા.૨૭/૦૯/૨૦૨૩ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદના બોડેલી ખાતે સેવાસદનની બાજુમાં આવેલ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાનો કાર્યક્રમ હોય મોટી સંખ્યામાં જનમેદની ભેગી થવાની હોય તેમજ સભામાં પધારનાર વ્યક્તિઓની તેમજ બસોની તેમજ પ્રાઈવેટ વાહનોની અવર-જવર થનાર હોય ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તે માટે અને ટ્રાફીક નિયમ જળવાય રહે તે માટે તા. ૨૭/૯/૨૦૨૩ ના સવારના કલાક ૬૦૦ વાગ્યાથી રાત્રીનાં ૧૮:00 વાગ્યા સુધીટ્રાફીક સમસ્યા ન સર્જાય તે હેતુથી તા. ૨૭/૦૯/૨૦૩૨૩ના રોજનીચે મુજબના રસાઓ ઉપર ટ્રાફીક ડાયવર્જન તથા અવર-જવર કરવા અંગેનું જાહેરનામું આથી પ્રસિધ્ધ કરવામાં આવે છે.
વડોદરા-ડભોઇ તરફથી છોટાઉદેપુરમપ્રદેશ(MP)તરફ જવા માટે ભારદારી વાહનોને ગામડી ચોકડી બહાદરપુર,સંખેડા,હાંડોદ,ભાટપુર વાસણા ચોકડીનસવાડી, કવાંટ, પાનવડ,સિલ્વર હોટલ ચાર રસા છોટાઉદેપુર થઇ પ્રદેશ(MP) તરફ જઇ શકાશે
મધ્યપ્રદેશ(MP),છોટાઉદેપુર તરફથી ડભોઇ-વડોદરા તરફ જતા ભારદારી વાહનો માટે સિલ્વર હોટલ છોટાઉદેપુર કવાંટ નાકા, પાનવડ, કવાંટ, નસવાડી, વાસણા ચોકડી, ભાટપુર,હાંડોદ ચોકડી,સંખેડા, બહાદરપુર ગામડી ચોકડી થઇ ડભોઇ વડોદરા તરફ વડોદરા-ડભોઇતરફથી છોટાઉદેપુરમધ્યપ્રદેશ(MP) તરફ જવા માટે સામાન્ય વાહનો બોડેલી નર્મદા કેનાલ થઇ જઇ શકશે
અલ્હાદપુરા બ્રિજ, મોડાસર ચોકડી થઇરંગલી ચોકડી,જેતપુરપાવી વનીર, થઇ મેઇન હાઇવે રોડ ઉપર થઇ છોટાઉદેપુર, મધુપ્રદેશ(MP) તરફ જઇ શકાશે પ્રદેશ(MP) છોટાઉદેપુર તરફથી વડોદરા તરફ જવા માટે સામાન્ય વાહનો જેતપુરની મોડાસર ચોકડી અલ્હાદપુરા
બીજ નર્મદા કેનાલ થઇ ડભોઇ-વોદરા તરફ જઇ શકાશે. હાલોલ તરફથી બોડેલી/ છોટાઉદેપુર તરફ આવતા તમામ વાહનો રણભુન ઘાટી કાંટવા, ઉંચાપાનમોટીબેજ, ગંભીરપુરા, ડુંગરવાંટ થઇ તારાપુર જેતપુરપાવી થઇ બોડેલી છોટાઉદેપુર મધ્યમાં તમામ વાહનો જઇ શકશે
મધ્યપ્રદેશ, છોટાઉદેપુર તરફથી હાલોલ તરફ જવા માટે તમામ વાહનો જેતપુર પાવી, તારાપુર ડુંગરવાટ,ગંભીરપુરા, મોટીબેજ, ઉચાપાન કાંટવા, રણભુન ઘાટી થી હાલોલ તરફ જઇ શકશે બોડેલી અલીપુરા ચોકડીથી સેવાસદન નર્મદા કેનાલ સુધીના રોડ ઉપર તમામ વાહનોની અવર જવર બંધ રહેશે જબુગામ તરફથી આવતા વાહનો ઢોકલીયા ચોકડી થઈ મોડાસર ચોકડી, અલ્હાદપુર, નર્મદા કેનાલ થઈ ગામડી વડોદરા તરફ જઈ શકશે…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here