બોડેલીમાં કરણ CNG પંપ પર બુસ્ટર ચાલુ કરી દેવાતા વાહન ચાલકોમાં ખુશી..

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી જાંબુઘોડા રોડ ઉપર આવેલા કરણ પેટ્રોલ પંપ ઉપર પ્રથમ જીલ્લા માં સીએનજી ગેસ શરૂ થતા સી એન જી વાહન ચાલકો માં એક અનેરો અવસર લઇ આવ્યો હતો અને રોજગાર ધંધા ધારી વાહન ચાલકો માટે રાહત મળી હતી પરંતુ સીએનજી ધરાવતા વાહન ચાલકોને સીએનજી એલ સી વી વાહન દ્વારા વાહન માં ભરવા માં આવતો હતો પરંતુ જે સમયે વાહન પોઇન્ટ ઉપર મૂકવામાં આવે તેજ સમયે વાહન ચાલકો ને પૂરતો સીએનજી ગેસ મળી રહેતો હતો સીએનજી ગેસ વાહન ચાલકો ને પૂરતો સીએનજી ગેસ ના મળવા ના કારણે વાહન ચાલકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવવાના કારણે રિક્ષા ચાલકો ને ધંધા ઉપર મોટી અસર પડતી હતી તેને લઇ વાહન ચાલકો અને દરરોજનું કમાઇ પેટિયું રળતા રીક્ષા ચાલકો એ 10 વર્ષ પહેલાં થી બૂસ્ટર ને લઇ માંગ કરી હતી તે માંગ આજે પુરી થતા વાહન ચાલકો માટે ખૂશી ના સમાચાર મળતા વાહન ચાલકોએ ગેસ કંપની તેમજ પંપ ના માલીક નો આભાર વ્યક્ત કર્યો હતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here