બેલારુશના રાષ્ટ્રપતિ લુકશેંકોનો દાવો વેગનર વિદ્રોહીઓ અને રશિયન સરકાર વચ્ચે સમજૂતી

રાજપીપળા, (નર્મદા)/આશિક પઠાણ :-

વેગનર ગ્રુપ સામે રશિયા તરફથી કોઈપણ જાતની કાર્યવાહી ન કરવાની ખાતરી સહિત સંરક્ષણ નો ભરોસો અપાયો

વેગનર ચીફ પ્રિગોજને સૈનિકો ને યુક્રેન તરફ પાછા વળી યુદ્ધ લડવા નો આદેશ કર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here