બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ કોન્ફ્રન્સ, સમાજસેવી સન્માન અને વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડ સેરેમનીનું સફળ આયોજન કરાયું…

ભુજ, પ્રવાસી પ્રતિનિધિ :-

બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા તા-18/2/23 અને તા-19/2/23ના રોજ ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ કોન્ફ્રન્સ,સમાજસેવી સન્માન અને વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડ સેરેમનીનું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું. ડાયટ ભુજના શ્રી સંજયભાઈ ઠાકર , કચ્છના રાજવી પરિવારના રાણી સાહેબા શ્રી આરતી કુમારી જાડેજા,પદ્મશ્રી નારાયણ જોશી વગેરે અતિથિઓ ના હસ્તે શ્રી કેરા કન્યા પ્રાથમિક શાળાના શિક્ષિકા ક્રિષ્નાબેન રમેશભાઈ બુદ્ધભટ્ટી નેબેસ્ટ ટીચર ‘એવૉર્ડ થી સન્માન કરવામાં આવ્યું. ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું આયોજન મનોજદાદા તેમજ નરેશદાદા ના નેતૃત્વ હેઠળ કોટડા પ્રાથમિક શાળાના આચાર્યા ચેતનાબેન ગોર દ્વારા કરવામાં આવ્યું હતું.. મમતાબેન પટેલ,પ્રતિમાબેન જોષી,ખુશ્બુ સરવૈયા,હેમલતાબેન લોંચા,મોહિનીબેન ભારવાણી,શિવાની બેન ગોર તેમજ રાજેશભાઈ પટેલીયા એ વ્યવસ્થા સંભાળી હતી …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here