પાવી જેતપુર તાલુકા મુવાડા ગામ ખાતે પૂર્વ ધારાસભ્યશ્રી વેચાતભાઈ બારીઆના નિવાસ સ્થાને ભાજપા સંગઠનની ટિફિન બેઠક યોજાઈ

કદવાલ,(છોટાઉદેપુર) આદિત્ય ગુપ્તા :-

આજ રોજ છોટા ઉદેપુર જિલ્લા પાવી જેતપુર તાલુકા મુવાડાગામ ખાતે પૂર્વ ધારાસભ્યશ્રી વેચાતભાઈ બારીઆ ના નિવાસ સ્થાને ભાજપા સંગઠન ની ટિફિન બેઠક યોજવામાં આવી હતી તથા બેઠક માં વિવિધ યોજનાકીય માહિતી તેમજ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ રમણભાઈ બારીઆ , પ્રદેશ કારોબારી સભ્ય રમેશભાઈ રાઠવા , સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન ઉર્મિલાબેન રાઠવા , તાલુકા મહામંત્રી પ્રવીણભાઈ રાઠવા , બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિરલભાઈ બારીઆ ,પ્રકાશભાઈ ઠાકોર યુવા મોરચાના ઉપપ્રમુખ હરપાલસિંહ ઠાકોર , એપીએમસી ડિરેક્ટર કાગુભાઈ તેમજ બીજા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here