નસવાડી નગરમા નવા ડિજિટલ વીજ મીટરો કામગીરી શરૂ…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેફ એન કુરેશી :-

નસવાડી ટાઉન મા ઘણા લાંબા સમય થી મીટર બદલવાની કામગીરી ચાલી રહી છે જેમાં જુના મીટરો કાઢી નવા ડિજિટલ મીટર બેસાડવામાં આવે છે અને મીટર બદલવાની કામગીરી લગભગ ૯૦ ટકા જેવી પૂર્ણ થઈ ચૂકી છે પણ જે ૧૦ ટકા જેટલી કામગીરી હજુ બાકી રહી ગઈ છે તેને પુરી કરવા એમ જી વી સી એલ દ્વારા કામગીરી કરાઈ રહી છે અને નસવાડી ટાઉન મોટો વિસ્તાર હોવાના કારણે કોઈક મીટર બાકી રહી ગયા છે તેને શોધી નવા મીટર બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here