નસવાડી ખાતે ભાજપ યુવા મોરચા દ્રારા ત્રિરંગા રેલી કાઢવામાં આવી…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ખાતે ભાજપ મોરચા દ્રારા તિરંગા રેલી યોજવામા આવી જેમા તાલુકાના તમામ હોદ્દેદારો અને કાર્યકરો તિરંગા રેલીમા જોડાયા હતા અને તમામ કાર્યકરો હોદ્દેદારો બાઈક રેલી યોજી હતી નસવાડી વિશ્રામ ગૃહ થી લઈ બજારોમા ફરી હતી અને ઘર ઘર તિરંગા ના સૂત્ર ને સાકાર કરવામા આવ્યો હતો આ રેલીમા આજુ બાજુ ના ગામના લોકો પણ જોડાયા હતા અને રેલીની પૂર્ણાહુતી કવાંટ રોડ ખાતે આવેલ પેટ્રોલ પમ્પે કરવામા આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here