છોટાઉદેપુર જિલ્લામાં સમી સાંજે વાતાવરણ પલટાતા બોડેલીમાં વરસાદી માહોલ છવાયો…ગરબા ખેલૈયો મુઝવણમા..

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

છોટાઉદેપુર જિલ્લામાં સમી સાંજે વાતાવરણ પલટાતા બોડેલી માં વરસાદ પડવાની શક્યતાઓ નજરે ચઢતા ગરબા ખેલૈયો મુઝવણ મા મુકાય ગયા હતા, ચાર-પાંચ દિવસથી ગરમીનું વાતાવરણ સર્જાતા આજે બોડેલી તેમજ છોટાઉદેપુર પાવીજેતપુર કવાટ નસવાડી માં સાંજના સમયે વરસાદી માહોલ જોવા મળ્યો છે પવન ફૂંકાતા માં એકાએક વાતાવરણમાં પલટો લીધો હતો નવરાત્રિમાં ગરબામાં વરસાદે ખેલૈયાઓને રંગમાં ભંગ પાડ્યો હતો ક્યાંક તો ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here