છોટાઉદેપુર જિલ્લાના સિહોદ ગામ આગળ ભારજ નદીનો બ્રિજ તડકી જતા અવર જવર બંધ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સિહોદ ગામ આગળ ભારજ નદીનો બ્રિજ તડકી ગયો હોવાની વિગતો સામે આવી રહી છે, જિલ્લા પોલીસના નિયમ મુજબ સદર બ્રિજ પરથી પસાર થવા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ સિહોદ ગામ આગળ ભારજ નદીનો બ્રિજ ક્રેક થઈ ગયેલ છે ત્યારે પાવીજેતપુરથી બોડેલી તરફ તેમજ બોડેલીથી પાવી જેતપુર તરફ જવા આવતા માટે બીજો રસ્તાનો ઉપયોગ કરવા પ્રસાસન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here