છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ભાટપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સંખેડા તાલુકા ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સતત ચોથીવાર ટીબીના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર નું વિતરણ કરવામાં આવ્યું ટીબી રોગ ના સારવાર ચાલુ હોય તેવા ભાટપુર આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ કોમ્પ્યુનીટી સપોર્ટ ફોર ટીબી અતગંત દેશના વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલી ટીબી મુક્ત ભારત અભિયાન ના ભાગરૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન વડોદરા તથા ખંડેલવાલ ડ્રોપ શોપ રાહુલભાઈ ના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટપુર માં પૌષ્ટિક આહારની કીટ તૈયાર કરીને આપવામાં આવી હતી આ કીટ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા શ્રય અધિકારી તથા તાલુકા અધિકારી સાહેબ તેમજ ડોક્ટર વૈશાલી પરમાર ભાટપુર મેડિકલ ઓફિસર ડોક્ટર નીખાર વાઘેલા તેમજ શ્રી રંગ જેવા તીર્થ ફાઉન્ડેશનના કનુભાઇ લીમ્બાચીયા તથા ગીરીશભાઈ ગાંધી દેવેન્દ્રભાઈ પારેખ તેમજ જિલ્લા શ્રય વાલસિહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા તેમજ ટી.બી.ના દર્દી ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here