ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-
આથી પોલનબજાર ઉર્દુ કન્યા શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા પિતાને જાણ કરવામાં આવે છે કે વર્ષ 2023-24 અને વર્ષ 2024-25 બે વર્ષ માટે અંત્રેની શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિ ની રચના કરવાની હોઈ જે બાળકો પોલનબજાર ઉર્દુ કન્યા શાળામાં અભ્યાસ કરે છે તેમના માતા પિતા એ તારીખ 10/06/2023 ના શનિવારના રોજ સવારે 9:00 કલાકે વાલી મીટીંગ રાખવામાં આવેલ છે આપેલ સમય પછી 30 મિનીટ માં જેટલા વાલી હાજર હશે તે હાજર વાલીઓ ને કોરમ પૂર્ણ સમજી શાળા વ્યવસ્થાપન સમિતિ ની રચના કરી દેવામાં આવશે.તો તમામ વાલીઓં એ અચૂક હાજરી આપવી .
નોંધ :- જે વાલીઓ હાજર હશે તેમની હાજરી માં શાળા વ્યવસ્થાપન સમિતિ ની રચના કરી દેવામાં આવશે. : મુખ્ય શિક્ષક પોલન બાદ ઉર્દૂ કન્યા શાળા