ગોધરા એલ.સી. બી. પોલીસ દ્વારા વધુ એક અનાજ માફિયાને પી.બી.એમ. હેઠળ ધરપકડ કરી સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાાં આવ્યો

ગોધરા, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

સુજેલા કાસીમ અહેમદ હુસેન હયાત રહે. સામલી તા. ગોધરા નાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

પંચમહાલ જીલ્લા કલેકટર આશીષકુમાર નાઓએ જાહેર વીતરણ યોજના હેઠળના આવશ્યક ચીજવસ્તુ જેવી કે, ઘઉં, ચોખા, ખાાંડ, મીઠુાં, તેલ, ચણા જેવા સસ્તા અનાજના પુરવઠાને જાહેર જવતરણ વ્યવસ્થામા પ્રજાને તકલીફ ના પડે તે અંગે આવશ્યક ચીજ વસ્તુના પુરવઠો જાળવી રાખવામા કોઇ પણ રીતે બાધક પ્રવૃતી કરતા અટકાવવાના ઉદેશથી સાંચાલક પંડિત દિનદયાળ ગ્રાહક ભાંડાર સામલી સુજેલા કાસીમ અહેમદ હુશેન હયાત રહે. સામલી તા.ગોધરા નાઓને આવશ્યક ચીજ વસ્તુઓના કાળા બજાર થતા અટકાવવા અને તેનો પુરવઠો જાળવવા બાબતના સને. ૧૯૮૦ની પેટા કલમ ૩ પેટા કલમ-(ર) મુજબ અટકાયત કરી સુરત મધ્યસ્થ જલે ખાતે મોકલી આપવાનો હુકમ કરતા. પોલીસ અધિક્ષક હીમાશુ સોલાંકી નાઓએ એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઇ નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે અનુસાર આ ગુનાના ઇસમની બાતમી હકીકત મેળવી ખાનગી વોચ રાખી સુજેલા કાસીમ અહેમદ હુસેન હયાત રહે. સામલી તા. ગોધરા નાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગુજરાત રાજ્યમાં પ્રથમ એક સાથે 8 ઇસમોની PBM (પાસાની) દરખાસ્ત કરતા પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારની સરકારી અનાજના જથ્થા સાથે ગંભીર ગેરરીતિઓ સાંમે ફરમાવેલા સખત આદેશ બાદ 7 ઇસમોની PBM (પાસા) હેઠળ અટકાયત કરતા ભારે ચકચાર સાથે અન્ય સરકારી અનાજનો કાળોકાળોબર કરતા અનાજ માફિયાઓમા ભારે ફફડાટ ફેલાયો છે.આ સાથે અત્યાર સુધી 8 માંથી 7 ઇસમોની PBM (પાસા) હેઠળ ધરપકડ કરી અલગ અલગ જિલ્લાની જેલોમાં મોકલી આપતા સમગ્ર પંચમહાલના અનાજ માફિયાઓ ભારે ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here