ગુજરાતમાં 66kv sub-station getco ખાતે outsourcing તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની દિવાળી બગડી…

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

ગુજરાતમાં આવેલ 66કેવી જેટકો માં outsourcing તરીકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓને પ્રાઇવેટ કંપની તરફથી આપવામાં આવતો દિવાળી બોનસ માં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે એક કંપની દ્વારા દિવાળી બોનસ બાબતે એક આખો પગાર આપવામાં આવેલ છે જ્યારે બીજી કંપનીમાં અંકે રૂપિયા 3000 રૂપિયા આપવામાં આવેલ છે દરેક કંપનીના નક્કી કરેલ નિયમ મુજબ દિવાળી બોનસ એક આખું પગાર આપવામાં આવે તેવી કર્મચારીઓની માંગ છે આ બાબતે જે કંપની દ્વારા દિવાળી બોનસ ઓછો આપવામાં આવેલ હોય તેવી તમામ કંપનીઓને સરકાર દ્વારા તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આઉટસોસિંગ કર્મચારીઓની માંગ છે રિપોર્ટર પરવેજખાન. ખોખર મોડાસા અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here