કાલોલ વિધાનસભા મતવિભાગમાં તા-૨૮ ના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ ને લઈ મિટિંગ યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

127 કાલોલ વિધાનસભા મતવિભાગમાં તારીખ-૨૮/૧૦/૨૦૨૩ ના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત માનનીય મતદાર નોંધણી અધિકારીશ્રી અને નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, પંચમહાલ-ગોધરા ની અધ્યક્ષતામાં બી.એલ.ઓ તથા બીએલઓ સુપરવાઇઝર સાથે મિટીગ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here