અરવલ્લી : માલપુર પોલીસે નાનાવાડા ગામે રોડ ઉપરથી મારૂતી વેગેનાર ગાડીમાંથી ભાસ્તીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ સુત્રો થકી મળતી વિગતો મુજબ આર , એમ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર , માલપુર પો.સ્ટે . નાઓના માર્ગદર્શન હેઠળ માલપુર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નાનાવાડા ગામે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન આ કામના આરોપી મિલનસિંહ ગજેન્દ્રસિંહ ચૌહાણ રહે.પીઠ તા.સીમલવાડા જી.ડુંગરપુર ( રાજસ્થાન ) હાલ રહે.અજય એપાર્ટમેન્ટ મકાન નં .૩૦૨ પેથાપુર તા.જી.ગાંધીનગર વાળો પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. , અને વગર પાસ પરમીટે પોતાના કબજાની મારૂતી સુઝુકી કંપનીની વેગેનાર ગાડી નં.જી.જે.૧૮.એ.સી .૧૮૨૮ કિ.રૂ .૭૦,૦૦૦ / – નામાં ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂની જુદી જુદી કંપની શીલબંધ કુલ બોટલ નંગ ૩૧ જેની કુલ કિ.રૂ .૨૭,૬૦૦ / -નો વેચાણ સારૂ ભરી લઇ આવી તથા મોબાઇલ નંગ -૨ જેની કિ.રૂ .૮૦૦૦ / – મળી કુલ કિ.રૂ .૧,૦૫,૬૦૦ / -ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય ઉપરોકત તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે સદરી આરોપી વિરૂધ્ધ પ્રોહી એકટ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ લેવામાં આવેલ છે.

ગુન્હાના કામે ઝડપી પાડેલ આરોપી મિલનસિંહ ગજન્દ્રસિંહ ચૌહાણ રહે.પીઠ તા.સીમલવાડા જી.ડુંગરપુર ( રાજસ્થાન ) હાલ રહે અજય એપાર્ટમેન્ટ મકાન નં . ૩૦૨ પેથાપુર તા.જી.ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here