અરવલ્લી : મરડિયા પાટિયા પાસે STબસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

વિજયનગર થી પેટલાદ જતીબસનેનડ્યો માર્ગ અકસ્માત, ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થયો

બસમાં સવાર અન્ય 50 મુસાફરોનો આબાદ બચાવ… પુર ઝડપે આવતી ટ્રકના ચાલાકે એસટી બસને પાછળથી મારી ટક્કર બસમાં સવાર 5 જેટલા મુસાફરો ઈજાઓ પહોંચીઇજાગ્રસ્ત મુસાફરોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here