રેડ એલર્ટ વચ્ચે અમદાવાદ અને વડોદરામાં આવતીકાલે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર, જિલ્લા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :- અમદાવાદ/વડોદરા: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે…