જાણો : ઈન્સ્ટાગ્રામ પર ટોચના 10 એકાઉન્ટ કે જેઓ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.

અહીંયા અમે રજૂ કરી રહ્યા છે એવા કયા ટોપ 10 એકાઉન્ટ હેન્ડલ છે કે જેઓ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.

ઇન્સ્ટાગ્રામ એ અમેરિકા સ્થિત ફેસબુક અધિકૃત સોશ્યલ મીડિયા સાઇટ છે, તેને 6 ઓક્ટોબર 2010 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી, જે ફોટો અને વિડીયો શેરિંગ માટે પ્રખ્યાત છે, આજે કરોડો યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર જોડાઈને પોતાની ફીલિંગ શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર લગભગ 1 બિલિયન કરતા પણ વધારે સક્રિય યુઝર્સ છે.

આજની તારીખ 25 જુલાઈ 2020 પ્રમાણે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ.

10) જસ્ટિન બીબર(142 મિલિયન ફોલોઅર્સ)
– પૉપ સિંગર, અમેરિકા
– લગભગ 14 કરોડ 20 લાખ ફોલોઅર્સ ધરાવે છે.

View this post on Instagram

me and the great one.

A post shared by Justin Bieber (@justinbieber) on

9) બેયોન્સ(151 મિલિયન ફોલોઅર્સ)
– પૉપ સિંગર, અમેરિકા
–  લગબગ 15 કરોડ 10 લાખ ફોલોઅર્સ ધરાવે છે.

8) લિયોનલ મેસ્સી(160 મિલિયન ફોલોઅર્સ)
– આંતરરાષ્ટ્રીય ફૂટબોલર, આર્જેન્ટિના
– લગભગ 16 કરોડ ફોલોઅર્સ ધરાવે છે.

7) કિમ કાર્દેશિયન(181 મિલિયન ફોલોઅર્સ)
– ટીવી પર્સનાલિટી અને મોડલ, અમેરિકા
– લગભગ 18 કરોડ 10 લાખ ફોલોઅર્સ ધરાવે છે.

View this post on Instagram

Sushi 🍣 and Sakè 🍶

A post shared by Kim Kardashian West (@kimkardashian) on

6) સેલિના ગોમૅઝ(184 મિલિયન ફોલોઅર્સ)
– સિંગર અને એક્ટ્રેસ, અમેરિકા
– લગભગ 18 કરોડ 40 લાખ ફોલોઅર્સ ધરાવે છે.

View this post on Instagram

In the yard, in my @PUMA unity shoes clearly 😊

A post shared by Selena Gomez (@selenagomez) on

7) કેલી જેનર(187 મિલિયન ફોલોઅર્સ)
– ટીવી પર્સનાલિટી અને મોડલ, અમેરિકા
– લગભગ 18 કરોડ 70 લાખ ફોલોઅર્સ ધરાવે છે.

4) ‘ધ રોક’ ડ્વેન જોન્સન( 191 મિલિયન ફોલોઅર્સ)
– એકટર અને પૂર્વ WWE સુપરસ્ટાર, અમેરિકા
– લગભગ 19 કરોડ 10 લાખ ફોલોઅર્સ ધરાવે છે.

3) અરાઈના ગ્રાન્ડે(195 મિલિયન ફોલોઅર્સ)
– સિંગર અને મ્યુઝિશ્યન, અમેરિકા
– લગભગ 19 કરોડ 50 લાખ ફોલોઅર્સ ધરાવે છે.

2) ક્રિસ્ટિના રોનાલ્ડો(232 મિલિયન ફોલોઅર્સ)
– આંતરરાષ્ટ્રીય ફૂટબોલર, પોર્ટુગલ
– લગભગ 23 કરોડ 20 લાખ ફોલોઅર્સ ધરાવે છે.

1) ઇન્સ્ટાગ્રામ(358 મિલિયન ફોલોઅર્સ)
– સોશ્યલ મીડિયા, અમેરિકા
– લગભગ 35 કરોડ 80 લાખ ફોલોઅર્સ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here