ફકીર સમાજ દ્વારા સમાજના દીકરા દીકરીના સગપણ અર્થે હમસફર મેરેજ બ્યુરોની રચના કરાઈ

સૌરાષ્ટ્ર, પ્રતિનિધિ

સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત ગ્રામ્ય વિસ્તારમાં બહોળી સંખ્યામાં વસવાટ કરતા ફકીર સમાજમાં સૌપ્રથમ વખત દીકરા દીકરીના સગપણ અર્થે ઝડપથી અને સરળતાથી સમાજમાં અનોખી પહેલ કરવામાં આવી છે જેથી ફકીર સમાજમાં દીકરા-દીકરી ના સમયસર લગ્ન મેરેજ થઈ શકે તેવા હેતુસર ફકીર સમાજના અકબર દિવાન. ફારૂક મદાર. હબીબ બાપુ શાહ મદાર. રમજુ બાપુ દુદખા સહિતના ફકીર સમાજના ચિંતકો અગ્રણી આગેવાનો દ્વારા ગુજરાત ફકીર સમાજના દીકરા દીકરીઓના સગપણ માટે હમ સફર મેરેજ બ્યૂરોની રચના કરી છે જેમાં ફકીર સમાજના દીકરા દીકરીના સગપણ કરવા ઇચ્છુક સમાજના વ્યક્તિઓએ સંસ્થાના અગ્રણી આગેવાનો કાર્યકરોનો સંપર્ક કરવો.

મો.નં.99795 81786 જામનગર
મો.નં.7698950953
વિરમગામ(અમદાવાદ)
9974576017
9664964651

તેમ એક યાદીમાં ફકીર સમાજ હમસફર મેરેજ બ્યુરોના આયોજકોએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here