લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનનાઓએ મિલ્કત સબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધવા સુચના કરેલ હોય જે મુજબ મહીસાગર એસ.ઓ.જી. પોલીસ ઇન્સ.વી.ડી.ધોરડા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ એ.એમ. બારીઆ તથા પો.સ.ઇ. એચ. બી સિસોદિયા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ.
દરમ્યાન એસ.ઓ.જી પોલીસ ઇન્સ.વી.ડી.ધોરડાનાઓને ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સથી માહીતી મળેલ કે કડાણા પોલીસ સ્ટેશન એપાર્ટ ગુ.ર.નં.૦૧૫/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૩૧(૪),૩૦૫(એ) મુજબ ફરીયાદી ના બંધ મકાનમાં અનાજ ભરવાના લોખંડના પીપડામાં રાખેલ સોના યાદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૨,૮૭,૦૦૦/-ની ઘરફોડ ચોરી કરનાર ઇસમ ચોરીમાં ગયેલ મુદ્દામાલ લઇ વિરપુર બસ સ્ટેશન નજીક કોઇ સોનીને ત્યાં વેચવા માટે આવનાર છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ અધિકારી/ કર્મચારીઓ વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ સ્ટેશનની આજુબાજુ વોચમાં ગોઠવાયેલ દરમ્યાન બાતમી મુજબનો ઇસમ ખભે એક થેલો ભરાવીને આવતા તેને પકડી લઇ ઝડતી તપાસ કરતાં થેલામાં ચોરીમાં ગયેલ સોના-ચાંદીનો નીચે મુજબનો અસલ મુદ્દામાલ મળી આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દમાલઃ-
અ.નં.
મુદ્દામાલની વિગત
કિમત રૂપિયા:
૧) સોનાનો સેટ સેલર સાથેનો નંગ-૦૧ જેનું વજન ૧૯.૬૦૦ ગ્રામ
૮૦,૦૦૦/-.
૨) સોનાની વીંટીઓ નંગ-૦૩ જેનું વજન ૬.૦૧૦ ગ્રામ
૮૦,૦૦૦/-
3) સોનાની ચેન નંગ-૦૧ જેનું વજન ૧૯,૬૦૦ ગ્રામ
૮૦,૦૦૦/-
૪) સોનાની બુટ્ટી નંગ-૦૨ જેનું વજન ૩.૮૭૦ ગ્રામ
૪૦,૦૦૦/-
૨૦,૦૦૦/-
GOOO/-
ચાંદીના છડા નંગ-૦૬ જેનું વજન ૨૧૩.૯૦ ગ્રામ
ચાંદીનો કેડઝોલો નંગ-૦૧ જેનું વજન ૬૦.૪૦૦ ગ્રામ
ચાંદીનું મંગળસુત્ર નંગ-૦૧ જેનું વજન ૭૯.૯૭૦ ગ્રામ
૧૦,૦૦૦/-
ચાંદીની ચેન નંગ-૦૧ જેનું વજન ૧૪.૩૦૦ ગ્રામ
૨૦૦૦/-
૧૫,૦૦૦/-
રોકડ રૂપિયા ૫૦૦ ના દરની ૨૫ નોટો તથા ૨૦૦ ના દરની ૧૨ નોટો
તથા ૧૦૦ ના દરની ૦૧ નોટ
१० REDMI કંપનીનો મોબાઈલ ફોન
૫૦૦૦/-
૧૧
એક તુટેલ ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન બંધ હાલતમાં
૧૨
૧૦૦૦/-
૧૦૦/-
એક નાની પ્લાસ્ટીકની બેટરી
કબજે કરેલ મુદ્દામાલ કુલ રૂપિયા
૩,૩૮,૧૦૦/-