સંખેડામાં બાગાયત યોજનાને લઈને તાલીમ યોજવામાં આવી

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બાગાયત વિભાગની યોજના અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સેન્ટરની તાલીમ તા. ૧૮ ઓગરના રોજ સાર્વજનિક કન્યા શાળા, તાલુકા સંખેડા, જિલ્લો છોટાઉદેપુર ખાતે યોજાયેલ હતી. જેમાં ૪૦ તાલીમાર્થીઓએઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ યોજનામાં તાલીમાર્થીઓને શ્રી અભિજિત એન પંચભાઈ, બાગાયત અધિકારીએ (જીલ્લા કક્ષા) કિચન ગાર્ડનીંગ ઇંદ્રોફોનીક્ષ તથા વેલ્યુએડી શન જેવા વિષયો પર તાલીમ આપી હતી. કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લો-છોટાઉદેપૂરતરફથી શ્રી અભિજિત એન. પંચભાઈ, બાગાયત અધિકારી(જીલ્લા ક્ક્ષા) અને શ્રી પ્રકાશભાઈ એમ બારિયા, બાગાયત અધિકારી, તાલુકા- નસવાડીના હતો તાલીમાર્થીઓને કાઈલ અને કીટ સાથે સાથે આણંદ કૃષિ મહાવિદ્યાલયના ભીંડા તથા રીંગણના બિયારણના પેકેટ અને ૫ ક્લિોગ્રામ વર્મી કમ્પોસ્ટનુ વિતરણ દરેક તાલીમાર્થીઓમાટે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here