બાબરામા શ્રી તાત્કાલિક હનુમાનજી યુવક મંડળ દ્રારા આયોજીત હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

બાબરામા દાનેવ નગર વિસ્તાર માં બિરાજતા શ્રી તાત્કાલિક હનુમાનજી મહારાજ ના મંદિરે આજરોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે ઉજવણી સ્વરૂપે તાત્કાલિક યુવક મંડળ દ્રારા સવારે પુજા અર્ચન કરી અને બપોરે દાદા નો થાળ કરવામાં આવ્યો તેમજ બાળકો ને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું તથા સાંજે દાનેવ નગર ના સંત્સંગ મંડળ ની મહિલાઓ દ્રારા કિર્તન કરી ઉજવણી કરવામાં હતી. આ તકે સ્વયંસેવક મંડળ દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here