દાહોદ ચાકલીયા રોડ પર વિશાળ કાય વૃક્ષ ધરાસાઈ.વૃક્ષ ધરાસાઈ થતા આસપાસના વિસ્તારોનો વીજ પુરવઠો કલ્લાકો સુધી ખોરવાયો

દાહોદ, સાગર કડકિયા :-

દાહોદ ચાકલીયા રોડ પર વિશાળ કાય વૃક્ષ ધરાસાઈ.વૃક્ષ ધરાસાઈ થતા આસપાસના વિસ્તારોનો વીજ પુરવઠો કલ્લાકો સુધી ખોરવાયો હતો વૃક્ષ લાઈટ ના થાંભલા પર પડતા લાઈટ નો થાંભલો પણ તૂટી ગયો હતો નગરપાલીકા ફાયર વિભાગને જાણ થતા તેઓ પણ તાત્કાલિક ચાકલીયા રોડ પર દોડી આવી JCBની મદદથી વૃક્ષ રસ્તા પરથી હટાવી રોડ ખુલ્લો કરવામા આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here