છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેપુરા ખાતેથી ધોળા દિવસે થયેલ લુટના આરોપીઓને મુદ્દામાલ સહિત ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ……
જે અન્વયે રવીરાજસિંહ પરમાર પ્રો.નાયબ પોલીસ અધીક્ષક નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંગત બાતમીદાર થકી હકિકત મળેલ કે ગઈ કાલ બપોરના સમયે છોટાઉદેપુર (ફતેપુરા) વિસ્તારમાં આવેલ જુની આર.ટી.ઓ કચેરી સામેથી કોઈ અજાણ્યા ઇસમો ફરીયાદીના અંગ કબ્જા માંથી ૧ સાંદીનં ચાંદીનું ભો ભોરીયુ તથા રોકડ રૂપીયાની નજર ચુકવી લુટ કરી નાશી ગયેલ હોય જે અંગે છોટાદેપુર ક્રમાંડ એન્ડ કંટ્રોલ તેમજ ટેકનીકલ સપોર્ટ તેમજ હ્યુમનસોર્સી આધારે જાણવા મળેલ કે એક સિલ્વર કલરની હોન્ડા સીટી ફોર વ્હીલ ગાડી રજી નંબર GJ-06-CM-0707 ની લુટ કરવામાં ઉપયોગમાં લિધેલ હોય અને લુટ કરી બોડેલી, હાલોલ, ગોધરા, લુણવાડા, શેહરા, મોડાસા તરફ ગયેલ હોવાનું જાણવા મળતા મોડાસા (અરવલ્લી) સર્વોદય નગર ખાતેથી હોન્ડા સીટી ફોર વ્હીલ ગાડી સાથે ચાર ઇસમોને પકડી પાડેલ પકડાયેલ ઇસમો પાસે મળેલ મુદામાલ બાબતે આધાર પુરાવા તથા સદર મુદામાલ બાબતે બીલો માગતા મળી આવેલ નહી સદર ઇસમોએ ચાદીનું ભોરીયું, રોકડ રૂપીયા છોટાઉદેપુર (ફતેપુરા) વિસ્તારમાંથી ગઈ કાલે ધોળા દિવસે લુટ કરીને લાવેલા હોવાનું જણાવેલ જેથી પકડાયેલ ઇસમોને સી.આર.પી.સી.૪૧(૧)ડી મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદામાલ
(૧) હોન્ડા સીટી ફોર વ્હીલ ગાડી
(૨) ચાંદીનું ભોરિયું (દાગીના) નંગ-૦૧
(૩) મોબાઇલ નંગ-૦૨
(૪) રોકડા રૂપીયા
डि.३.२,००,०००/-
খ্রি.रु.१८,०००/-
કિ.રૂ.૧૦,૦૦૦/-
५.३.७,७००/-
કુલ કિ.રૂ.૨,૩૫,૭૦૦/-
પકાડાયેલ ઇસમો:-
(૧) અર્જુનભાઇ દાનાભાઈ સલાટ ઉ.વ.૩૨ રહે.માચીસ ફેક્ટરી મધુનગર હિંમતનગર તા. હિંમતનગર જી.સાબરકાંઠા
(૨) ઇશ્વરભાઈ જેસિંગભાઈ ભાલીયા ઉ.વ.૪૦ રહે.ડી-૩૦૪,ઓમ રેસીડન્સી વડરુ ગામ વડોદરા શહેર (૩) પુનમભાઇ દાનાભાઈ સલાટ ઉ.વ.૩૬ રહે. માચીસ ફેકટરી મધુનગર હિંમતનગર તા. હિંમતનગર જી.સાબરકાંઠા
(૪) રમેશભાઈ ભવાનભાઇ સોલંકી ઉ.વર૪ રહે. ખોરજ ખોડીયાર ઓડકુ ગાંધીનગર તા.જી.ગાંધીનગર
શોધી કાઢવામાં આવેલ ગુનો:-
(૧) છોટાઉદેપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૪૦૭૧૭/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૩૯૨, ૫૦૬(૨), ૧૧૪ મુજબ
આરોપીઓનો ગુનો આચરવાની એમ.ઓ.
આ કામના આરોપીઓ નજર ચુકવી હાથ ચાલાકી કરી ભોગનનાર વિશ્વાસમાં લઈ લુટ ચલાવાની એમ.ઓ ધરાવે છે.
આરોપીઓનો ગુનાહીઇતિહાસ:-

ઉપરોક્ત આરોપીઓ આગાઉ બનાસકાંઠા જિલ્લાના ડીસા પોલીસ સ્ટેશન,ધાનેરા પોલીસ સ્ટેશન, પાલનપુર સીટી
પોલીસ સ્ટેશન તેમજ સાબરકાંઠા જિલ્લાના હિંમત નગર સીટી પોલીસ સ્ટેશન તેમજ ગાંધીનગર જિલ્લાના અડાલજ
પોલીસ સ્ટેશન તેમજ મહારાષ્ટ્ર રાજયના પુણે પોલીસ સ્ટેશન, અંધેરી પોલીસ સ્ટેશન, મલાડ પોલીસ સ્ટેશન, બોરીવલી
પોલીસ સ્ટેશન વિસ્તામાં લુટ, ચેતરપીંડી, ઠગાઈ જેવા ગંભીર ગુનાહીત ઇતીહાસ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here