છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાવાઝોડા સાથે પવન ફૂંકાતા વાતાવરણમાં પલ્ટો…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

હવામાન વિભાગની આગાહી ને પગલે આજરોજ ચોમાસા જેવો માહોલ
ભારે વાવાઝોડા ને લઈ છોટાઉદેપુર નગરમાં લાઈટો ડુલ
આખા ચોમાસા દરમિયાન નથી જોયું એવું વવાઝોડું આવતા લોકો સ્તબ્ધ
કમોસમી વરસાદ થવાની આગાહી થી શિયાળુ પાકને નુકશાનની ભીતિ.
જો કમોસમી વરસાદ પડે તો ધરતી પુત્રો ને ભારે નુકશાન થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here