છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા પગાર બાબતે અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લામાં એકમાત્ર છોટાઉદેપુર ખાતે જનરલ હોસ્પિટલ આવેલ છે જેમાં લેબોટરી માં અને આઉટસોર્સ ના કર્મચારીઓ જનરલ હોસ્પિટલમાં કામ કરે છે લેબોટરી માં કામ કરતા કર્મચારી નો પગાર છેલ્લા ત્રણ માસ ઉપર થયા તો પણ પગાર મળ્યો નથીઆજરોજ અધિક નિવાસી કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતા અને તેમને જણાવ્યું હતું કે અમારો પગાર સમયસર નહીં થાય તો હડતાલ પર જવાની ચીમકી પન ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here