ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામે તસ્કરો ત્રાટક્યા

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

મળતી માહિતી મુજબ ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામે રહેતા રાઠવા ખોપરી ભાઈ ભીલુ ભાઈ જેવો પોતાપરિવાર સાથે રહી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા તે દરમિયાન આજ રોજ રાતે ગરમીના કારણે ઘરની બહાર સુતાં હતા તે દરમિયાન રાતે ઘરની દિવાલમાં બાખુ પાડી ઘર માં રાખેલ દાગીના તથા રોકડ રકમ લઈને ચોરટાઓ ફરાર થય ગયા હતા જે માં ચાંદી અને સોનાના દાગીના તથા રોકડ રકમ વીસ હજાર રૂપિયા ની ચોરી કરી ફરાર થઈ ગયા તેની રાજગઢ પોલીસ સ્ટેશન જાણ કરી આગળ ની કાર્યવાહી ચાલુ કરી તસ્કરો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here