સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-

સિદ્ધપુર ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ના સૈયોજકો દ્વારા સ્ટેટ કોઓર્ડીનેટર કૌશલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ શહેર ના શ્રીમોતીરામ ના ઢાળ વિસ્તારમાં સીતા રામ ની વાડી પાસે આવેલ આંગણવાડી કેન્દ્ર માં ૭૦ વર્ષ થી ઉપરના વાયો વૃદ્ધ સિનિયર સિટીઝન નાગરિકો માટે શ્રીપ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ નીકાળવા માટે નો કેમ્પ યોજાયો હતો જેમાં ૨૫ જેટલા લાભાર્થીઓ એ લાભ લીધો હતો.