રાજુલા,(રાજકોટ) સાજીદ શેખ :-

રાજુલા ના મહેરબાંન .એડી ચીફ જ્યું મેજિસ્ટ્રેટ જજ સાહેબ ની કોર્ટ માં કેસ ચાલી જતાં આરોપીઓ નો નિર્દોષ છુટકારો, આ કામ ની ટૂંકમાં હકીકત એવી છે
.કે આ કામના ફરિયાદી પોલીસ અધિકારીઓ દારૂ ના કામે રેડ પાડવા ગયા હતા . ત્યાં એક આરોપી નાનજીભાઈ ની અટક કરવામાં માં આવી ત્યાર બાદ તેજ ગામ ના 17 લોકો દ્વારા પોલીસ અધિકારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તે આરોપી ને ભગાડી લઈ ગયા ની અને ફરજ રૂકાવટ અને જાન થી મારી નાખવા ની ધમકી આપવા માં આવી તેમાં મુખ્ય આરોપી ઓ (1 )વાલજીભાઈ આતું ભાઈ વાળા ( 2)નાનજી ભાઈ આતું ભાઈ (3) રાહુલ ભાઈ( 4) કિરીટ ભાઈ ( 5 ) નરેશ ભાઈ ઉર્ફે નીતિન ભાઈ ( 6) હરેશ ભાઈ માવજી ભાઈ વાળા વિગેરે આરોપી ઓ ની અટક કરવા માં આવી ત્યાર બાદ તારીખ 13 / 9 / 2015 ના રોજ ડુંગર પોલીસ સ્ટેશન માં ગુ . ર . નં . 21 / 2015 થી ફરિયાદ દાખલ કરવામાં આવી
જેમાં આઇ પી સી કલમ .332 ,353 ,341 , 225 ,504 ,143 ,147 ,34 ,114 , મુજબ ના ગુન્હા નું ચાર્જશીટ કરી ને અંત્રે ની અદાલત માં રજૂ કરવામાં આવેલ .
ત્યારબાદ રાજુલાના નામદાર એડી ચીફ જ્યું મેજિસ્ટ્રેટ જજ સાહેબ ની કોર્ટ માં કેસ ચાલી જતાં વિદ્વાન વકીલ શ્રી શૈલેષ બી બાબરીયા ની દલીલો ગાહ્ય રાખી ને તમામ આરોપી ઓ નો નિર્દોષ છોડી મૂકવા નો હુકમ તારીખ 18 / 8 / 2025 ના રોજ કરવામાં આવેલ છે.