ગોધરા સબ જેલમાં કેદીઓ માટે પ્રેરણાદાયી પહેલ…

જીલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાત સાહેબ તથા ટીમના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો હેતુ કેદીઓમાં હકારાત્મક વિચાર અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવાનો રહ્યો

કલા અને સંસ્કૃતિ દ્વારા સુધારણા તરફ એક સરાહનીય પ્રયાસ…