ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-
ભારતની સૌથી મોટી સંકલિતપરિવહનઉપયોગીતાકંપનીઅદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર (TNFD) એડોપ્ટર ટાસ્કફોર્સ બની છે, જે પ્રકૃતિસંબંધિતઅવલંબન,તેની અસરો, જોખમો અને અવસરો પર TNFD-સંરેખિત રિપોર્ટિંગ અમલીબનાવવા માટે પ્રતિબદ્ધ છે. અદાણીપોર્ટસTNFD ફ્રેમવર્કને સ્વીકારનારી ભારતની પ્રથમ સંકલિતપરિવહનઉપયોગીતાકંપનીબનીને, પ્રકૃતિસાથેસકારાત્મક અનુકૂળમાળખાકીય વિકાસ માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યોછે.
અદાણી પોર્ટસ અને સેઝના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સી.ઇ.ઓ..અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે અમે દૃઢ પણે માનીએ છીએ કે જવાબદાર વ્યવસાયિક પ્રથાઓ લાંબાગાળાની સફળતાને આગળધ પાવેછે. TNFD ફ્રેમવર્કનો અમારોસ્વીકાર COP30 ખાતેપ્રકૃતિ-સંબંધિત કોર્પોરેટ રિપોર્ટિંગ માટે સમર્થન દર્શાવે છે. અમે પ્રકૃતિ-સંબંધિત મુદ્દાઓને વ્યૂહાત્મક જોખમ વ્યવસ્થાપનની પ્રાથમિક તાતરીકે નિહાળીએ છીએ. TNFD ફ્રેમ વર્ક પ્રકૃતિને અમારી નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં એકી કૃતકરવા અને જૈવ વિવિધતા સંરક્ષણમાં અમારા યોગદાનને વધારવા માટે મજબૂત સમર્થન પૂરું પાડે છે એમ વધુમાં આ જાહેરાત કરતા કહ્યું હતું..